GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભીમા ચોકડી પાસે થી અજાણ્યા ઈસમની લાશ મળતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી

તારીખ ૦૬/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમા ગામ પાસે ની ચોકડી નજીક કેબિન પાસે લીમડાના ઝાડ નીચે મંગળવારે સવારે આશરે ૫૫ વર્ષીય પુરુષ ની લાશ મળી આવેલ જેને સફેદ કલરનો આખી બાય નો શર્ટ પહેરેલ છે ત્યારે આછા વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે માથાના ભાગે કપાળ ની ઊપર ટાલ છે તેવા અજાણ્યા ઈસમની લાશ મળતા વેજલપુર પોલીસે એડી નોધ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button