દાંતા વિધાનસભા નું અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આશ્રમશાળા ખાતે સ્નેહમિલન ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી દ્વારા યોજવામાં આવેલ
1 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ દાંતા વિધાનસભા નું અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આશ્રમશાળા ખાતે સ્નેહમિલન ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તાર ના પ્.વંદનીય ડુંગરપુરીજી મહારાજ ,વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા , પ્રદેશ કાર્યકારી પ્રમુખ,વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ,જિલ્લા પ્રભારી અલકાબેન .સહ પ્રભારી મુકેશભાઈ દેસાઈ , જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ,કાંકરેજ ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર ,પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, આંબાભાઈ નાઈ, જિલ્લા કાર્યકારી પ્રમુખ ડૉમરાજી રાજગોર, પૂર્વ પ્રમુખ ઝાકીર ભાઈ , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોર , જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ ચેરમેન લક્ષ્મીબેન કરેણ , માંગીલાલ ભાઈ , રવિભાઈ ગઢવી, હાથ સે હાથ જોડો પ્રદેશ કો,કન્વીનર ભેમાભાઈ ચૌધરી ,મુકેશભાઈ ઠક્કર, વિપુલભાઈ શાહ, મુકેશભાઈ ચૌહાણ , ભરતભાઈ કરેણ, જિલ્લા ,તાલુકા ના હોદેદારો , મોટી સંખ્યામાં કાર્યકર્તા અને દાંતા વિધાનસભા ના લોકો હાજર રહ્યા .