Lakhani : લાખણી ખાતે ક્રૃષિ મહોત્સવ અને ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજીત રવિ ક્રુષી મહોત્સવ ઉજવાયો

બનાસકાંઠા જીલ્લા ના લાખણી ખાતે રવિ ક્રુષી મહોત્સવ નુ આયોજન કરાયુ જેમા ખેડૂતો ને અલગ અલગ પ્રાકૃતિક ખેતી કરવા ની માહિતી અપાઈ ગુજરાત સરકાર મિલેટ વર્ષ ની ઉજવણી થઈ રહી છે ત્યારે ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વળવા નુ આહવાન કરવા મા આવ્યું છે જેમા વરચૂઅલ જોડાઈ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના કાર્યક્રમ અમદાવાદ જીલ્લા ના દસક્રોઈ થી લાઈવ સૌ ખેડૂતો અને આગેવાનો એ નિહાળવા આવ્યો હતો આ પ્રસંગે જીલ્લા સહકારી સંઘના ચેરમેન બાબરાભાઈ પટેલ મામલતદાર એમ ડી ગોહિલ લાખણી તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રામભાઈ રાજપુત કિશાન મોરચા પ્રમુખ ટિ ની રાજપુત પજ્ઞ શ્રી ગેનાભાઈ લાખણી તાલુકા ભાજપ ના બન્ને મહામંત્રી હરિભાઈ પટેલ અને ગજુજી ઠાકોર પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય અમિતાભ દેસાઈ પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય હેમરાજભાઈ પટેલ પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ દવે પુર્વ એપી એમ સી ચેરમેન દેવજીભાઈ દેસાઈ અને પુર્વ તાલુકા ભાજપ મહામંત્રી કમાજી ઠાકોર લાખણી સંરપચ એન ટી પટેલ અને થાનુસિહ વાઘેલા હડમતસીહ રાજપુત શુરેસભાઈ પટેલ અન્ય દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પધારેલ ક્રૃષિ તજજ્ઞો ખેતીવાડી શાખા ના કર્મચારીઓ તથા બહોળી સંખ્યા મા પધારેલ તાલુકાના ખેડુતો હાજર રહ્યા જેમા ક્રૃષિ તજજ્ઞો દ્વારા ક્રુષિ ને લગતી માહિતી આપવા મા આવી ખેડુતો ને વિવિધ પ્રશ્નો નુ માર્ગદર્શન આપવા મા આવ્યું આ પ્રસંગે સેવા સેતુ ના ખેતીવાડી બાગાયત અને આત્મ ના વિવિધ સ્ટોલ નુ પ્રદર્શન રાખવામા આવ્યું હતું.




