GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાશે

તા.૨૧/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક તા.૨૯-૧૧-૨૦૨૩ના રોજ નાયબ પોલીસ કમિશનરની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ૪.૩૦ વાગ્યે યોજાશે. આ બેઠકમાં પી.પી.ટી.ના માધ્યમથી માર્ગ સલામતી અન્વયે કરેલ કાર્યવાહી અંગે રજૂઆત કરાશે. સંબધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા રાજકોટ શહેરના નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક)શ્રી પૂજા યાદવની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button