GUJARATRAJKOTUPLETA

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના રામાપીર મંદિર ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

૧૦ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

હાલ સાઇબર ક્રાઇમ દ્વારા લોકો હારે છેતરપિંડીની ઘટના બનતી રહે છે તેવામાં ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ધોબીતળ રામદેવપીર મંદિર ખાતે લોક જાગૃતતા માટે સાયબર ક્રાઇમ અવેરનેશનો કાર્યક્રમ જયેશભાઈ જમાદાર તથા દેવરખીભાઈ બારૈયાએ આયોજન કરેલ જેમાં સાયબર ક્રાઇમ વિષે પ્રોજેકટ દ્વારા પી.પી.ટી.ના માધ્યમથી વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button