JUNAGADHKESHOD

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કેશોદના રાજકીય અને સામાજિક આગેવાનો પાસેથી કપડા એકત્રીકરણ કરી વિતરણ કરવામાં આવ્યા

– સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલ વસ્ત્ર દાન અભિયાન મા આવો સૌ સાથે મળીને આ અભિયાનમાં જોડાઈ ને જરૂરિયાત મંદોને મદદ કરીને એમના ચહેરા પર ખુશી લાવીને. આ અભિયાનમાં કેશોદ યુવા બોર્ડના સભ્યો દ્વારા કેશોદના રાજકીય અને સામાજિક આગેવાનો પાસેથી કપડા એકત્રીકરણ કર્યા આ સેવાકીય કાર્યમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, ચિરાગભાઈ ભોપાળા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ અશોકભાઈ રાઠોડ મહેર સમાજના આગેવાન ચિરાગભાઈ સુત્રેજા આગેવાનો દ્વારા કપડા આપી અને લોકોને આહવાન કર્યું હતું કે દરેક લોકો આ સેવાકીય કાર્યમાં જોડાઈ

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]
Back to top button