GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મીનરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓની કબડ્ડી ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ

જુનાગઢ મીનરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓની કબડ્ડી ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ભવનાથ ખાતે પ્રકૃતિની ગોદમાં આવેલ મીનરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓની U-19, U-17,14 કબડ્ડીની ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી રાજ્ય કક્ષા માટે ક્વોલીફાય થયેલ જેમાં મીનરાજ શૈક્ષણિક સંકુલનો વિદ્યાર્થી લાલકીયા પ્રતિપાલ કબડ્ડી માટે નેશનલ કેમ્પમાં સિલેક્ટ થઈ મીનરાજ શૈક્ષણિક સંકુલનું ગૌરવ વધાર્યુ, જે બદલ મીનરાજ શૈક્ષણિક સંકુલ પરિવાર દ્વારા વિદ્યાર્થી અને પી ટી ટીચર વાળા ભાઈને શુભકામના પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button