ARAVALLIGUJARATMODASA

રવિવાર ની રજા છતાં.. પડતર માંગ ન સંતોષતા અરવલ્લી આંગણવાડી કર્મચારીઓના ભાજપ સરકાર સામે અનોખો વિરોધ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

રવિવાર ની રજા છતાં.. પડતર માંગ ન સંતોષતા અરવલ્લી આંગણવાડી કર્મચારીઓના ભાજપ સરકાર સામે અનોખો વિરોધ

અરવલ્લી જિલ્લા ના, મોડાસા ધનસુરા સહિત વિવીધ આંગણવાડી કેન્દ્રો માં, ફરજ બજાવતા કાર્યકર અને તેડાગર બહેનોએ આજરોજ, મોડાસા શહેરના સાઈ મંદિર ખાતે પગાર વધારા સહિત પડતર માંગ ના સંતોષાતા,રાજ્ય સરકારને જગાડવા માટે વેલણ થી થાળી વગાડી,કર્મચારી મહિલાઓ ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો,અરવલ્લી જિલ્લા કલેકટર સહિત ઉચ્ય કક્ષાએ,અનેક વાર આવેદનપત્ર અને રજુઆત કરવા છતાં માંગ ન સંતોષાતા વિરોધ નોંધાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button