GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી અને જલાલપોર તાલુકા પંચાયત કચેરી દ્વારા રેકર્ડ વર્ગીકરણ કરી સાફ- સફાઈની કામગીરી હાથ ધરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ આજરોજ નવસારી જિલ્લામાં આવેલી તાલુકા પંચાયત કચેરી દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરી તથા ભંગારનો નિકાલ કરી કચેરીઓમાં સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવી હતી . નવસારી અને જલાલપોર તાલુકા પંચાયત કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અંર્તગત તમામ કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
[wptube id="1252022"]





