ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ગ્રંથપાલનો મંગલમ્ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ગ્રંથપાલનો મંગલમ્ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો

શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ગ્રંથપાલનો મંગલમ્ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો જેમાં શાળામાં ગ્રંથપાલ તરીકે સેવા આપીને વય નિવૃત પામનાર સવજીભાઈ પી પટેલ નો મંગલમય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાઈ ગયો જેમાં શાળા પરિવાર દ્વારા સવજીભાઈ પટેલ ને શ્રી ફળ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવાર આચાર્ય દ્વારા પ્રસંગ અનુરૂપ સંબોધન કર્યું હતું અને શાળાના શિક્ષકો દ્વારા ગ્રંથપાલ વશે સંબોધન કરી અનુભવો વ્યક્ત કર્યા હતા અંતે શાળા પરિવાર દ્વારા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંતે સૌ કોઈનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યકત કરી કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button