GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ના પેઢામલી ગામના ખેતર માં અજગર દેખાતા રેસ્ક્યુ કરી ઝડપી લીધો

વિજાપુર ના પેઢામલી ગામના ખેતર માં અજગર દેખાતા રેસ્ક્યુ કરી ઝડપી લીધો
ખેતરના માલીકે દિવ્યા બેન રાજપૂત ને બોલાવ્યા ને અજગર નો રેસ્ક્યુ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી
વિજાપુર તાલુકાના પેઢામલી ગામની સીમ માં આવેલા ખેતરમાં ભારેખમ અજગર ફરતો દેખાતા લોકોમાં ભારે ભાગ દોડ મચી જેની જાણ જંગલ વિભાગ તેમજ પ્રકૃતિ પ્રેમી જીવદયા સંગઠન ના દિવ્યા બેન રાજપૂત ને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને અજગર નો રેસ્ક્યુ કરી તેને ઝડપી લીધો હતો સર્પો પકડવા માં માહિર એવા દિવ્યા બેન રાજપૂતે જણાવ્યું હતુ કે ઘણા જાનવરો જે જમીન સાથે ચાલતા સર્પ જીવો જેમાં ઘણા ઝેરી પણ હોય ઘણા બિન ઝેરી હોય છે જેને પારખવાની કુદરતી શક્તિ તેઓને મળેલ છે સર્પ અજગર જેવા પ્રાણીઓ આવા જીવદયા પ્રેમીઓ ને જાણ કર્યા બાદ આવા સર્પ સ્થળ ઉપર સરકતા નથી તે એક કુદરતી બક્ષીશ ગણાય દિવ્યા બેને અજગર ને પકડી તેની સાથે રમતા તેને દૂર ના જંગલમાં કોઈ અન્ય ને તકલીફ ના પડે તેવી રીતે છોડી આવ્યા હતા આવા સર્પ પકડવા ની કળા ભાગ્ય જ કોઈ ને મળે છે તે વાસ્તવિકતા છે

[wptube id="1252022"]
Back to top button