GUJARATSINORVADODARA

સાધલી ગામે શિનોર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

આવતી કાલે યોજાનાર ભારત .પાકિસ્તાન ક્રિકેટ મેચ ને લઈ શિનોર પોલીસ એક્શન માં આવી છે
શિનોર પોલીસ દ્વારા સાધલી ખાતે ફ્લેગ માર્ચ યોજાઇ હતી.જેમાં શિનોર પોલીસ સ્ટાફ તેમજ મહિલા પોલીસ સ્ટાફ તેમજ હોમ ગાર્ડ જવાનો જોડાયા હતા.
કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી નાં ભાગ રૂપે શિનોર પોલીસ દ્વારા સાધલી ગામે ફ્લેગ માર્ચ યોજાઇ હતી.
વાત કરીએ તો આવતી કાલે યોજાનાર ભારત. પાકિસ્તાન ની મેચ ને લઈ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પણ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button