
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના નાગેશ્વર મંદિરની બાજુમાં, શેઠનગર સામે જામનગર રોડના આઈ.ટી.આઈ ખાતેના જી.એસ.આર.ટી.સી. માટે એપ્રેન્ટિસની ભરતી કરવા તા. ૧૭-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૧૦ કલાકે ભરતી મેળાનું આયોજન કરાશે. જેમાં એપ્રેન્ટિસની કોપા, મિકેનિક ડીઝલ એન્જીન મોટર મિકેનિક વિહકલ, વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિકલ) ટ્રેડઝ સહિતની જગ્યાઓ માટે ટ્રેડના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોએ ભરતી મેળામાં ભાગ લેવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર રોડ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








