ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના ઇસરી પંથકમાં જીઓના નેટવર્કમાં છેલ્લા વિસ દિવસથી કનેક્ટિવિટી નો પ્રોબ્લમ ગ્રાહકો પરેશાન

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજના ઇસરી પંથકમાં જીઓના નેટવર્કમાં છેલ્લા વિસ દિવસથી કનેક્ટિવિટી નો પ્રોબ્લમ ગ્રાહકો પરેશાન

અરવલ્લી જિલ્લામાં માં આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ના ધાંધિયા જોવા મળે છે જેમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ઇસરી પંથક માં છેલ્લા વિસ દિવસથી જીઓ નેટવર્ક ની કનેક્ટિવિ માં પ્રોબ્લેમ આવી રહ્યો છે જેમાં જે ગ્રાહકો ના નંબર BSNL હતા અને JIO માં કન્વર્ટ કરાવ્યા અને બેલન્સ તેમજ નેટ ડેટા પણ ચાલુ કરાવેલ પણ યોગ્ય સમયે તેમજ સમયસર નેટવર્ક તેમજ કનેક્ટિવિટી ન મળતી હોવાથી ગ્રાહકો હાલ પરેશાની નો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ વહીવટી કામોની વાત કરવામાં આવે તો હાલ શાળા ની અંદર વિધાર્થીઓ ની ઓનલાઇન હાજરી ઓનલાઇન પોગ્રામો, માહિતી અપલોડ કરવી પડે છે પણ હાલ જીઓ ની કનેક્ટિવિટી ન મળતા ગ્રાહકો પરેશાન થયા છે નેટ છે બેલેન્સ છે પણ કનેક્ટિવિટી નથી ત્યારે ઝડપથી જીઓ ની કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ સોલ થાય તેવી  ગ્રાહકોની માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button