ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : તરકવાડા પંચાયતમાં ગ્રામસભામાં ગેર હાજર રહ્યા અધિકારી તેમજ ગ્રામ સેવક, સરકારી કર્મચારીઓ ની આરસ કે પછી મનમાની.?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

મેઘરજ : તરકવાડા પંચાયતમાં ગ્રામસભામાં ગેર હાજર રહ્યા અધિકારીશ તેમજ ગ્રામ સેવક, સરકારી કર્મચારીઓ ની આરસ કે પછી મનમાની.?

સરકાર દ્વારા હાલ સ્વચ્છતા અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે અને જિલ્લા થી લઈને તાલુકા તેમજ ગ્રામપંચાયત માં વિવિધ કાર્યક્રમ રખાયા છે જેમાં ગઈ કાલે પણ શ્રમ નો એક કલાક સ્વચ્છતા ના નામે ઉજવીએ એ અભિગમ સાથે કાર્યક્રમ યોજાયો જેમાં કામગીરી અંતર્ગત ફારવણી કરેલ મેઘરજ તાલુકાની તરકવાડા ગ્રામ પંચાયત માં જવાબદારી કર્મચારી ગેર હાજર રહ્યાં હતા આમ જનતા સ્વછતા ના અભિયાન માં જોડાય છે અને જવાબદારી સોપાવામાં આવેલ કર્મચારી કે અધિકારી ગેરહાજર રહે છે

2 ઓક્ટોમ્બર ગાંધી જયંતિ ના દિવસે ખાસ વિવિધ ગ્રામ પંચાયત માં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ થી લઈને તલાટી તેમજ સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યાં પણ જે જવાબદારી અધિકારીશ્રી ફારવની કરવામાં આવી તેજ ગેર હાજર રહ્યા જેમાં સતત બીજા દિવસે પણ તરકવાડા ગ્રામ પંચાયમાં જવાબદારી નું ભાન ભૂલી ગેર હાજર રહેતા સરકારી કર્મચારીઓ જેમાં તરકવાડા પંચાયત ખાતે મેઘરજ વેટેનરી ઓફિસરની ગ્રામસભામાં ફાળવણી કરવામાં આવી હતી પણ તેવો જેતે સમયે હાજર રહ્યાં ન હતા વધુમાં તરકવાડા પંચાયતના ગ્રામ સેવક પણ ગેરહાજર રહ્યા હતા ત્યારે ખાસ 2 જી ઓક્ટોમ્બર ગાંધીજીની જન્મજ્યંતિ ના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે કર્મચારીની ફાળવણી કરવા છતાં ગ્રામસભામાં સરકારી કર્મચારીઓ જ ગેર હાજર રહે છે તો આમ જનતાના પ્રશ્નો ની અપેક્ષા કોની પાસે એ સવાલ ઉભો થાય છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને કયા કારણોસર ગેર હાજર રહ્યા કર્મચારીઓ તેની તપાસ થાય તે જરૂરી

[wptube id="1252022"]
Back to top button