ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના લીંભોઈ ગામના ભક્તજનો દ્વારા 73 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના લીંભોઈ ગામના ભક્તજનો દ્વારા 73 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

કૈવલ જ્ઞાન સંપ્રદાયના જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજના 73 માં જન્મદિવસ નિમિત્તે મેઘરજ તાલુકાના લીંભોઈ ગામના ભક્તજનો દ્વારા 73 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદી સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય જગદગુરૂ શ્રી અવિચલ દેવાચાર્યજીના ૭૩ મા પ્રદુર્ભાવોત્સવ ના ઉપલક્ષમાં “અમૃત મહોત્સવ”ના નિમિતે મેઘરજ તાલુકાના લિંભોઈ ગામના ભકત જનો દ્વારા કૈવલ ટૂપ લિંભોઈ ખાતે ૭૫ છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં લિંભોઇ ગામના નિવૃત્ત શિક્ષક અને ભક્તશ્રી પટેલ વાલાભાઈ નાનાભાઈ ની આગેવાની હેઠળ ગામના ભક્તોશ્રી પટેલ ભરતભાઈ,પટેલ પ્રવીણભાઈ,પટેલ ભુલાભાઈ,પટેલ વાલાભાઈ,પટેલ રોમાભાઈ,પટેલ નરેશભાઈ,પટેલ રમેશભાઈ,પટેલ ભીખાભાઈ,પટેલ લાલાભાઈ,પટેલ મનોજભાઈ,પટેલ નોનાભાઈ,પટેલ ધુ‌‌‍ળાભાઈ,દરજી જસવંતભાઈ,પટેલ ધવલભાઈ, રાવળ નાનાભાઈ તેમજ ચૌધરી કલ્પેશકુમાર અને ચૌધરી પ્રવીણભાઈ દ્વાર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો

[wptube id="1252022"]
Back to top button