BANASKANTHAGUJARATPALANPUR

કમલ વિદ્યામંદિર ભૂતેડી ની શુભેચ્છા મુલાકાત લેતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર

25 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ભૂતેડી ખાતે આજરોજ બનાસકાંઠા જિલ્લા ડી.ઈ.ઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી ગીતાબેન ચૌધરી તથા એ.ઈ.આઈશ્રીઓ હરેશભાઈ પટેલ તથા દિલીપભાઈ રાવલ તથા સુરેશભાઈ મકવાણા વગેરે એ શુભેચ્છા મુલાકાત લઈ ને સ્ટાફ મિત્રો ને ઈ.આઈ.શ્રીમતી ગીતાબેન ચૌધરી એ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શાળા ની શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પટેલે પુસ્તકો ને ભેટ સ્વરૂપે આપીને સૌનું સ્ટાફ વતી સ્વાગત કરવામાં આવેલ હતુ.શાળા ની કામગીરી અંગે શુભકામનાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button