GUJARAT

જંબુસર નગર ઈદે મિલાદ પર્વની ઉજવણી લઈને મુસ્લિમ સમાજ દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે

ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબની જન્મદિવસની ઉજવણી આગામી દિવસો હોય ત્યારે જંબુસર નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણી લઈને નગરના જલાલપુરા કસ્બા તલાવપુરા ભાગ વાડ પઠાણી ભાગોળ વિસ્તાર સહિત જેમાં મસ્જિદો દરગાહ મકાનો ફળિયાઓમાં તેમજ જાહેર રસ્તા ઉપર રોશની કરી સરકારની આમદની તૈયારી ચાલી રહી છે મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button