GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ના વિવિધ મંડળો ના સહયોગથી બજાર ચોરા પાસે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૩/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે બજારમાં ચોરા પાસે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ અને યુવા વિકાસ મંડળ તેમજ વિવિધ મંડળો નાં સેવાભાવી યુવા કાર્યકરો દ્વારા ચોરા પાસે સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યુવા વિકાસ મંડળના પ્રમુખ બી એન શાહ ભાગ્યોદય યુવા વિકાસ યુવક મંડળના પ્રમુખ યોગેશ કાછિયા આ સેવાભાવી યુવા કાર્યક્રમ માં દિલીપભાઈ ઠાકોર,ગુંજનભાઈ સોની તેમજ અન્ય યુવા કાયૅકર મિત્રો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
[wptube id="1252022"]