
તા.૨૨/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે જામકંડોરણા તાલુકાના રાયડી ગામે મૃત્યુ પામનાર સ્વ. પંકજભાઈ બાબુભાઈ રાણપરિયા ઉં.વ. ૪૦ના વારસદારને સરકારી સહાય રૂ. ૪ લાખ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે અપાઈ હતી.
આ સહાય તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર, મામલતદારશ્રી સાંગાણી, જિલ્લા સદસ્યશ્રી હરસુરભાઈ, આગેવાનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.
[wptube id="1252022"]