વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ- વાંસદા
નવસારી જિલ્લામાં આવેલ તોરણ ડુંગર ની મુલાકાત તે શીતલભાઈ tracking ટીમ જોડે શ્રી નિખિલ સિનિયર મેનેજર અનેટીમ (આસ્થા ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ)એમણે મુલાકાત લીધી હતી શીતલભાઈ અને એમની ટીમમે એમને અહીં ના આદિવાસી ની અહેમ રોજગારી માછલી અને કરચલા પકડવાની રીત અને એમના વિષે માહિતી આપી
રોજગારી ના મુદા ભણતર વિષે ચર્ચા કરેલ, ડાંગી ભોજન અને વૃક્ષારોપણ કરેલ એ સમયે દામિની,કેતના,વિપુલ,જીગ્નેશ,સાવન,સાહિલ, તેજસ,દેવયાગ,જતીન, લીલાબેન હાજર રહેલ.
[wptube id="1252022"]








