
તા.૦૩.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીને અંગદાન મહાદાન અભિયાનમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો
અંગદાન મહાદાન જન અભિયાનના ભાગરૂપે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દિલીપદાદા દેશમુખ તથા દાહોદ જિલ્લા એસ.પી. સાહેબ શ્રી ડો. રાજદિપસિંહ ઝાલા તથા કનૈયાભાઈ કિશોરી, ધારાસભ્ય દાહોદ તથા રીનાબેન પંચાલ, પ્રમુખ દાહોદ નગરપાલિકાની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર ભરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીને અંગદાન મહાદાન અભિયાનમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો
[wptube id="1252022"]








