
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રેલ્લાંવાડા શિવ મંદિરમાં શિવલિંગ જળ મગ્ન બન્યું,ગામની મહિલાઓ અને બાલિકાઓ દ્વારા વરસાદ ન આવતા શિવલિંગ પર જળ અભિષેક કરાયો
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા લોકો ભગવાન ને ભરોસે હવે એક આસ્તાં સાથે રૂપી પ્રાર્થના કરવા લાગ્યા છે જેમાં રેલ્લાંવાડા ગામે વરસાદ માટે શિવ મંદિરમાં પાણી અભિષેક કરાયો હતો પંચ મુખી સોમેશ્વ મંદિર રેલ્લાંવાડા ખાતે મહિલાઓ અને નાની બાલિકાઓ દ્વારા જળ અભિષેક કરાયો જેમાં મંદિરનું સંપૂર્ણ શિવલિંગ જળ અભિષેક માં જળ મગ્ન થયું હતું આમ વરસાદ માટે શિવ મંદિરમાં નાની બાલિકાઓ દ્વારા શિવને જળ અભિષેક કરી પ્રાર્થના કરાઈ આમ વરસાદ ખેંચાતા હાલ તો વરસાદ માટે શિવ મંદિરમાં શિવને પાણી અભિષેક કરી રિઝવવામાં આવ્યા હતા
[wptube id="1252022"]









