
વિજાપુર લાડોલ ગામની બીએસ કન્યા વિદ્યાલય ખાતે ચંદ્રયાન 3 નું ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની લાડોલ ગામે આવેલ બીએસ કન્યા વિદ્યાલય ખાતે ચંદ્રયાન 3 ના ઉતરાણ ની ઉજવણી ના ભાગ રૂપે શાળાની વિદ્યાર્થીનીઓ એ રાષ્ટ્રીય ગીત તેમજ ચંદ્રયાન ના સફળ ઉતરાણ ને લઈને પ્રાર્થના કરવામાં આવી હતી અને ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ ને વધાવ્યો હતો જોકે આ શાળામાં અભ્યાસ કરતી તન્વી સંજય ભાઈ પટેલ તેમજ શાળા ની વિદ્યાર્થીનીઓ ની ટીમે ઈસરો ખાતે કામગીરી કરી હતી જેના વખાણ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યા હતા આ વિધાર્થીનીઓ એ ઈસરો ના વૈજ્ઞાનિકો ને ચંદ્રયાન 3 ના સફળ પરિક્ષણ ને લઈ ને ધન્યવાદ પાઠવવા માં આવ્યા હતા અને શાળામાં ચંદ્રયાન 3 ના ઉતરાણ ને લઈને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમ શાળાના આચાર્ય ડો રેખાબેન પટેલે જણાવ્યું હતુ
[wptube id="1252022"]





