લુવાણા કળશની પાવન અને પવિત્ર ધન્ય ધરામાં અને રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના સાનિધ્ય અધિક માસ નિમિતે પૂર્શોતંભગવાની કથા કરાઈ.





વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
લુવાણા કળશની પાવન અને પવિત્ર ધન્ય ધરામાં અને રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના સાનિધ્યમાં અધિક માસ નિમિત્તે પુરુશોતમ ભગવાનની કથાની આજે શાંતિ પૂર્વક પૂર્ણાહુતિ થઈ અને કથાકાર શ્રી મદનભાઈ દવેના શ્રી મુખેથી કથાનો દરેક ગ્રામજનોને રસપાન કરાયૂ અને દરેક સમાજના ગ્રામજનો ભગવાનની કથાનો લાભ લીધો અને શાસ્ત્ર અનુસાર શક્તિ અનુસાર તન મન અને ધન થી ધાનદક્ષિણા કરવા બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર મારા ગામના દરેક સમાજના વડીલો માતાઓ અને બહેનોની દરેક ની મનોકામના કૃષ્ણ ભગવાન પૂરી કરે તેવી કૃષ્ણ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન અને મારા ભૂદેવ તરીકેના આશીર્વાદ સદાય માટે પુરા ગામ ઉપર બન્યા રહે તેવા પુરુશોતમ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન અને આ વખતે તમામ ગ્રામજનો આનંદ અને ઉલ્લાસ અને ઉમંગથી કથા સાંભળી અને સતત એક મહિનાથી દરેક દિવસે અલગ અલગ પ્રકારના તમામને ફરાર કરાવવા બદલ તમામ દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ ગામ તરફથી ધર્મના કાર્ય અને ભાગીરથ કાર્ય થતા રહે તેવા દેવોના દેવ મહાદેવ ભગવાનને પ્રાર્થના
સુખી રહો. મોજ કરો .આનંદ કરો. આયુષ્માન ભવ .લક્ષ્મીવાન ભવ .પુત્રવાન ભવ .જય હો .
શાસ્ત્રી શ્રી નરસીભાઈ એચ દવે લુવાણા કળશ કલેહર માતાજીના પૂજારી.









