
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા 
વાંસદા તાલુકામા આવેલ સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલ ભાઈ રવજીભાઈ પટેલે ટ્રેકિંગ કરાવેલ અને પ્રવાસીઓ સાથે વૃક્ષારોપણ પણ કરેલ. અને એમણે તોરણીયા ડુંગર પર આવેલ રહસ્યમય ગુફા, મંદિરો વિશે પણ માહિતી આપી અને આદિવાસી સમાજની વિવિધ પરંપરાઓ વિશે જાણકારી આપી હતી.એમણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી પ્રવાસીઓને સ્થાનિક આદિવાસી ભોજન કરાવેલ. એ વખતે એમની ટ્રેકિંગ ટીમના સભ્યો તનિષા ,સાવન,જીગ્નેશ,તેજસ,સાહીલ વગેરે હાજર રહેલ.
[wptube id="1252022"]








