

14 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી ડી .જે .એન મહેતા હાઈસ્કૂલમાં આચાર્યશ્રી પીવી મહેતાની પ્રેરણાથી શાળાના બાળકોને આગ અને અન્ય અકસ્માત સમયે કેવી રીતે સલામતી રાખવી અને અન્ય રક્ષણાત્મક પગલાં લઈ શકાય તે અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષક શ્રી જીગરભાઈ ત્રિવેદીએ સરસ મજાની બાળકોને સમજૂતી આપી હતી.
[wptube id="1252022"]









