
૧૨ ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે અને અધિક માસ અને અગિયારસના પાવન દિવસે આગણવાડી નંબર ચાર વક્તાજીની ઢાણી કાર્યકર બહેન પટેલ ગીતાબેન જેરાજી અને આગણવાડી ના તેડાગર બહેન દવે સંગીતાબેન નરસી ભાઈ ના તરફથી આગણવાડીના નાના બાળકો તીથી ભોજન આપવામાં આવ્યો હતો અને સાથે સાથે પ્રાથમિક શાપળા ના તમામ શિક્ષક સ્ટાફ અને વાલીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]









