
૧૨ ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
પરમ પવિત્ર પુરુષોતમ માસ ચાલી રહ્યો છે ત્યારે ખેંગારપૂરા ગામની ધન્ય ધરા પર માસ શિવપુરાણ કથાકાર અંબિકા જ્યોતિષ કાર્યલય ભોરડુના પૂ. વક્તા ગણપત લાલ મહારાજ ના મુખે શિવપુરાણ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. ત્યારે ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ ચાલતી શિવકથા માં પરમ એકાદશી ના દિવસે તમામ ગામલોકો સમસ્ત ઉપસ્થિત રહ્યા હતા ૧૦૮ દીવડાની મંગલ આરતી માં મહાદેવ ને ઉતારી શાસ્ત્રી પ્રકાશ કુમારે મંગલમય ગાન સાથે ભજન કીર્તન ધુનો બોલાવી સર્વ ગામ લોકોને ગંગેશ્વર મહાદેવની કૃપા આશીર્વાદ મેળવ્યા હતા.
[wptube id="1252022"]









