GUJARAT
જબુંસર તાલુકાના રૂનાડ ગામે પ્રાથમિક શાળામાં આનંદ મેળા લાઈફ સ્કીલ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું

જંબુસર તાલુકાના રૂનાડ ગામે પ્રાથમિક શાળામાં આનંદ મેળા લાઈફ સ્કીલ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ વાનગી શાળાના બાળકો પોતાના ઘરેથી બનાવી લાવ્યા હતા જેમાં શાળા ના આચાર્ય મનીષા બેન અને શાળા સ્ટાફ શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય ના આચાર્ય છગનભાઈ પરમાર ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા ઘરે થી બનાવી લાવેલ વાનગીઓ નો સ્વાદ લિઘો હતો ગામના સરપંચ શ્રીમતિ અરૂણાબેન અર્જુનભાઇ ભાઈ પરમાર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી શાળા પરિવાર ને પ્રોત્સાહિત કર્યા હતા.
આમ ખૂબ જ ઉત્સાહ ભર માહોલ માં કાર્યક્રમ સફળ થયો હતો.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





