
જંબુસર તાલુકાનાં સારોદ તલપદ વિસ્તારમાં આવેલ લુહાર વાડીમાં રહેતા ઐયુબ હસન દૌલા પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલાં હોય અને તેમનો માણસ નિત્યક્રમ મુજબ ભેંસોનું મોટું ટોળું લઈને ચરાવવા માટે ભાઠામાં એટલે કે ગૌચર જમીનનાં ટેકરા ઉપર પસાર થતાં વીજ વાયર નો વીજ પ્રવાહ એટલે કે કરંટ એક ભેસ ના મોઢા ઉપર લાગતા ભેંસ નીચે પડી ગયેલ અને ઘટના સ્થળે તેનું મરણ થયું હતું. ભેંસના માલિકને આર્થિક નુકસાન થયું હતું. ઉપરોક્ત બાબત અંગે ભેંસના માલિક ઐયુબ હસન દૌલાએ વેડચ પોલીસને જાહેરાત આપી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





