
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : તરકવાડા દૂધ મંડળીના કર્મચારીનું એકાએક મોત થતા મંડળી દ્વારા સહાય ચુકવાઈ
મેઘરજ તાલુકાની તરકવાડાની દૂધ મંડળીના કર્મચારી જયંતીભાઈ કોદરભાઈ વાળંદ છેલ્લા 11 વર્ષથી સુંદર કામગીરી કરતા હતા પરંતુ એકાએક અવસાન થતા મંડળીમાં ઘણી ખોટ પડી જે પુરાય તેમ નથી.મંડળીમાંથી પી.એફ ગ્રેજ્યુઈટીની રકમ ₹163000 તથા મંડળી તરફથી ચેક તેરમા ના દિવસે મંડળીના ચેરમેન કમલેશભાઈ પંચાલ સેક્રેટરી જયંતીલાલ પંચાલ પંચાયત સભ્ય પ્રદીપભાઈ પટેલ. ગીરીશભાઈ પટેલ આશિષભાઈ જોશી પુરુષોત્તમદાસ પંચાલ ચેતનભાઇ જોશી અને જ્ઞાતિના માણસોની હાજરીમાં એક સારા માણસની કદર કરીને માનવતા ભૂલ્યા વગેરે ચેક તેમના પુત્રને અર્પણ કર્યો હતો.
[wptube id="1252022"]