GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે કુલ ૧૦૫૯ નાગરિકોનું સ્થળાંતર કરાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિમાં જિલ્લમાં કુલ ૧૦૫૯  નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
આ આશ્રયસ્થાનોમાં જિલ્લ વહીવટીતંત્ર દ્વારા મેડીકલ ટીમ તથા ભોજન સહિતની પુરતી વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવી રહી છે . આશ્રયસ્થાનોમાં આશ્રિતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button