DAHOD
દાહોદ માં હજરત ઈમામ હુસેનની યાદમાં અને પર્યાવરણને બચાવવાના ભાવ સાથે સહરે કબ્રસ્તાનમાં ભારતીય શેખ અબ્બાસી લઘુમતી મહાસભા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

તા.૨૨.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ માં હજરત ઈમામ હુસેનની યાદમાં અને પર્યાવરણને બચાવવાના ભાવ સાથે સહરે કબ્રસ્તાનમાં ભારતીય શેખ અબ્બાસી લઘુમતી મહાસભા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
હજરત ઇમામ હુસેનની યાદમાં અને પર્યાવરણને બચાવવાના ભાવ સાથે ભારતીય શેખ અબ્બાસી લઘુમતી મહાસભા ભિસ્તી બિરદારી દ્વારા આજરોજ દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારમાં સ્થિત શહેર કબ્રસ્તાનમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું જેમાં સદર જનાબ મહેમદ અબ્બાસી અને જિલ્લા પ્રમુખ શરાફત હુસેની અબ્બાસીની આગેવાની હેઠળ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું જેમાં નિમના વૃક્ષો. આમા ના વૃક્ષો અને જામફળ જેવા વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા
[wptube id="1252022"]