
૨૧-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
માાંડવી કચ્છ :- રીખ ૨૦/૭/ ૨૦૨૩ ના રોજ માંડવી ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની માંડવી તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.કચ્છ પત્રકાર સંગઠનના માંડવી તાલુકાના પ્રમુખ તરીકે નિલેશભાઈ મોતીવરસ, મહામંત્રી તરીકે પરેશભાઈ જોષી અને ઉપપ્રમુખ તરીકે સુનિલ મોતા અને મંત્રી રમેશભાઈ મહેશ્વરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કચ્છ પત્રકાર સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી બિમલભાઈ માંકડ મહા મંત્રી જયેન્દ્ર સિંહ,ટ્રસ્ટી ઈશ્વરગર ગોસ્વામી,અજયભાઈ ખત્રી,ધર્મેશભાઈ જોગી તથા હરજીભાઈ ગઢવી સાથે અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમ કચ્છ પત્રકાર સંગઠન IT સેલના દિપક આહીરની યાદીમાં જણાવ્યું હતું.
[wptube id="1252022"]







