BANASKANTHADHANERA

ધાનેરા નું માલોત્રા ગામ નદી કાંઠે આવેલું હોવાથી પુર નો સતત ખતરો છે વારંવાર ખેતર અને ધર સુધી પાણી આવી જાય છે

=”એંકર 2015 અને 2017 માં બનાસકાંઠા માં આવેલ પુર એ વિનાશ વેર્યો હતો જેમાં સોથી વધુ નુકશાન ધાનેરા તાલુકા ને થયું હતું ધાનેરા નું માલોત્રા ગામ નદી કાંઠે આવેલું હોવાથી પુર નો સતત ખતરો છે વારંવાર ખેતર અને ધર સુધી પાણી આવી જાય છે કરોડો નું નુકશાન ગામ ને દર પુર વખતે વેઠવાનો વારો આવે છે સ્થાનિકો અને સરપંચ શ્રી એ પુર ના વહેન સામે પાકી પ્રોટેક્શન દીવાલ ની માગ કરી છે પણ તંત્ર એ કાને ન ધરતા આજે સામાન્ય પાણી પણ ખેતરમાં ઘુસી ગયા છે સ્થાનિકો નો ભય લાગી રહ્યો છે કે વધુ પાણી આવશે તો અમારું સુ થશે..

..અહેવાલ માસુગ ભાઈ ચોધરી…”

[wptube id="1252022"]
Back to top button