KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની બે શાળાઓ નાં સ્ટાફ સાથે ઉતમ રીતે શૈક્ષણીક કાર્ય કરવા બાબતની બેઠક યોજાઈ

તારીખ ૫ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
મોટીવેશનલ સ્પીકર નિશાર મન્સૂરી દ્રારા કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કૂલ કાલોલ અને શ્રીમતી સીબી ગર્લ્સ હાઇસ્કુલ કાલોલ ના શાળા પરિવારને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મંડળના મંત્રી વિમલભાઈ ગાંધી આચાર્ય ડો.કે પી પટેલ સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં ઇન્ચાર્જ આચાર્ય એન પી પટેલ સુપરવાઇઝર વી એ ચૌહાણ તેમજ બન્ને શાળા નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત હતો જેઓ ને બાળકો સાથે પ્રેમપૂર્વક શૈક્ષણિક કાર્ય કરી અને શિક્ષક પોતે પણ કેવી રીતે ખુશ રહી શકે આ બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]