AHMEDABAD

અમદાવાદમાં વર્ષા ઋતુનું આગમન

રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ – અમદાવાદ
તા. 29.06.2023

આજરોજ અમદાવાદ ખાતે ચોમાસાની શુરૂઆતમાં ધોધમાર  વરસાદ પાડવાથી મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઇ ગયેલ છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં જેમ કે કાલુપુર, બાપુનગર અને બીજા દરેક વિસ્તારોમાં વરસી રહ્યો છે ભારે થી અતિભારે વરસાદ. લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે આજે બકરી  ના કારણે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ ઉપર ઘણી અસર દેખાઈ રહી છે છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, અને કેટલીક જગ્યાઓ પર ભુવા પણ પડી ગયા છે. સરકાર દ્વારા મોનસુન પ્લાનની કામગીરી પણ શુરૂ થઇ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમા પાણી પણ ભરાઈ ગયુ છે.

 

[wptube id="1252022"]
Back to top button