HIMATNAGARSABARKANTHA

વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૬ માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૪ માટે ઓનલાઈન અરજીઓ કરવા બાબત

વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૬ માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૪ માટે ઓનલાઈન અરજીઓ કરવા બાબત

 

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વિરપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ધોરણ ૬માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૨૦.૦૧.૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ માં સાબરકાંઠા જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૫ નો અભ્યાસ કરતા હોય, અને ૦૧.૦૫.૨૦૧૨ અને ૩૧.૦૭.૨૦૧૪ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે.

સદર પ્રવેશપરીક્ષા અંગેની વિગતવાર માહિતી માટે અને આ પ્રવેશ પરીક્ષા આપવા માટે વિનામુલ્યે ઓનલાઈન અરજી કરવા માટે નવોદય વિદ્યાલય સમિતિ ની વેબસાઈટ https://navodaya.gov.in ની મુલકાત લેવી.

ધોરણ ૬ માં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨3 છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિધ્યાલય નો સંપર્ક કરવો.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button