BHACHAUKUTCH

ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પિતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ.

૨૫-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભચાઉ કચ્છ :- એસ.વી.ડાંગર પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી પોલીસ સ્ટેશનનાઓ આજ રોજ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન સામખીયારી નવા બસ સ્ટેશનમા એક બાળકને એકલુ જોઇ પુછપરછ કરતા તે ભચાઉનો હોવાનુ જાણવા મળેલ બાદ હ્યુમનસોર્સની મદદથી તેના માતા- પીતાનો સંપર્ક કરી તેના પીતા ઇબ્રાહીમ ચનેશર હિગોંરજા રહે-હિંમતપુરા રીંગ રોડ બાવાજીના સ્મશાનની બાજુમા ભચાઉ વાળાને બોલાવી ને તે બાળક ઇરફાન (ઉ.વ.૫)વાળો તેમના પિતા ને સોંપવામા આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button