
તા.૨૨.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી નું ગૌરવ વધારતી ભાભોર હિમાની
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી 17 વર્ષથી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.2022-2023 માં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે ભાભોર હિમાનીબેન મહેન્દ્રભાઈ – અણિકા તા. સંજેલી જી. દાહોદ નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરીને માતા – પિતા, સમાજનું, પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે અને મેરીટમાં સ્થાન મેળવેલ છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારવા બદલ તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
[wptube id="1252022"]








