

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર-જુનેદ પટેલ ફતેપુરા
તારીખ 21/06/2023 ના રોજ આર્ટસ કોલેજ ફતેપુરા ખાતે સામૂહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પ્રા.પિયુષ પરમાર સાહેબ અને યોગ ટ્રેનર જયેશ નિનામાં દ્વારા સામૂહિક યોગ કરાવ્યા હતા અને યોગ વિશે જાગૃતિ અને યોગથી તથા ફાયદા, વિશે સમજણ આપી હતી અને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ કો-ઓર્ડીનેટર ડોક્ટર યોગેન્દ્રસિંહ જે. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]








