DANGSUBIR

ડાંગ: સુબીર નવજોત હાઇસ્કુલમાં યોગ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની નવજોત હાઇસ્કુલ સુબીર ખાતે શાળાના પી.ટી. અને યોગ શિક્ષક ધેલાભાઈ દ્વારા શાળા પરિવાર દ્વારા સુબીર તાલુકા કક્ષાનો આજે નવમો વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળાના પટાંગાનમાં ૭૦૦ થી વધુને યોગ કાર્યક્રમમાં જોડાઈ યોગા કર્યા હતા. આ યોગ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય  સહિત શાળાનાં સ્ટાફગણ પણ યોગામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button