KUTCHMANDAVI

બિપોરજોય વાવાઝોડાં માં સ્થળાંતર કરેલા લોકો માટે માંડવી મામલતદાર કચેરીએ ચેમ્બર ઓફ કોમર્સ માંડવી તરફ થી પાંચ હજારના ફુટ પેકેટ આપવામાં આવ્યાં.

૧૪-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- કચ્છ બંદરીય શહેર માંડવી માં બિપોરજોય વાવાઝોડું આવાનું છે તે અનુલક્ષી દરિયા કાંઠાના વિસ્તારો નાં ગામોના લોકો ને બીજી જગ્યાએ સ્થાળાંતર કરવાંમાં આવ્યાં છે તેવાં લોકો માટે અને વાવાઝોડાં માં કોઈ અછનઈય બનાવો ના બંને તે માટે વહીવટી તંત્ર ના કર્મચારીઓ તેમજ પોલીસ જવાનો અને આર્મી જવાનો એસ.ડી.આર.એફ, એસ આર.ડી,જીઆરડી જવાનો ની ટીમો દ્વારા સખ્ત ફરજ બજાવી રહ્યા છે ત્યારે તમામ કર્મચારી ઓ તેમજ દરિયા કાંઠે થી સ્થાળાંતર કરેલા પરિવાર માટે આજ રોજ ચેમ્બર ઓફ કોમર્સ માંડવી તરફ થી બુંદી અને ભાવનગરી ગાંઠિયા ના પાંચ હજાર ફુટ પેકેટ માંડવી મામલતદાર કચેરીએ મામલતદાર પ્રજાપતિ સાહેબ અને પ્રાંત અધિકારી શ્રી ની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સના કર્મચારીઓ દ્વારા ફ્રૂટ પેકેટ આપવામાં આપવામાં આવ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button