GANDHIDHAMKUTCH
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા અધ્યક્ષ માન. દેવજીભાઈ વરચંદનું અભિવાદન કરવામાં આવ્યું

11-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રતિનિધિ પ્રહલાદભાઈ ગલચર અને પિયુષભાઈ જાદવ દ્વારા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પ્રમુખ માન. દેવજીભાઈ વરચંદનું શાલ અને પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું.

[wptube id="1252022"]







