
તા.૦૯.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
વજેલાવ ના ડોક્ટર વેટરનરી સર્જરી માં ગુજરાત માં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
વેટરન્ટના માતૃભાષા વિજ્ઞાનના માસ્ટરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગ્રેડ પોઇન્ટ સુરક્ષિત કરવા માટે ગુજરાતના ગોલ્ડ મેડલના ગોલ્ડ મેડલ (વેટરનરી સર્જરી અને રેડિયોલોજી)
ગરબાડા તાલુકાના વજેલાવ ગામના વેટરનરી ડોક્ટર હર્ષ વિનોદભાઈ બામણીયાએ માસ્ટર ઓફ વેટરનરી સાયન્સ (વેટરનરી સર્જરી રેડિયોલોજી) સર્જરીમાં ગુજરાત માં ફર્સ્ટ નંબર મેળવવો હતો અને રાજ્યપાલ તરફથી ચાન્સેલરનો ગોલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો ડોક્ટર હર્ષ બામણીયા એ આદિવાસી પટેલિયા સમાજ તથા ગરબાડા તાલુકાનું સહિત દાહોદ જિલ્લા નું ગૌરવ વધારયુ છે. તેઓને આદિવાસી પટેલીયા સમાજ દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી
[wptube id="1252022"]








