BANASKANTHAPALANPUR

શ્રીમતી સંતોકબા સરસ્વતી કન્યા વિદ્યામંદિર પાંથાવાડા નું ગૌરવ

9 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી પુરોહિત સમાજ પ્રગતિ મંડળ પાંથાવાડા મંડળ સંચાલિત શ્રીમતી સંતોકબા સરસ્વતી કન્યા વિદ્યામંદિર પાંથાવાડા નું એસ.એસ.સી માર્ચ -2023 નું પરિણામ 87.47 % અને એચ.એસ.સી માર્ચ -2023 નું પરિણામ 97.72% આવેલ છે તેમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી કોળી નીકાબેન બનાજી વિરૂણાએ માર્ચ 2023 ની પરીક્ષા માં 88.57% મેળવી દાંતીવાડા તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કરી ને શાળા નું ગૌરવ વધારેલ છે તે બદલ સંસ્થા નિયામક શ્રી હસમુખભાઈ પંડ્યા તેમજ શાળા પરિવારે બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button