
તા.૦૬.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિને અભયમ દાહોદ દ્રારા વૃક્ષારોપણ
5 જૂન આંતરરાષ્ટ્રિય પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણ ના જતન માટે આપણું યોગદાન દ્રઢ કરવામા આવે છે.
181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દાહોદ દ્રારા પોલિસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ. જેમાં
અભયમ ટીમના કાઉન્સેલર કોમલ પરમાર , કોન્સ્ટેબલ રીટાબેન અને મહિલા પોલીસ સ્ટેશનના P.I જે. એમ. ખાટ સર.P.C. રાજુભાઈ ઉલ્લાસભેર જોડાયા હતા. અભયમ રેસ્ક્યુ લોકેશન અને વાન ની સફાઈ કરવામાં આવી હતી. વૃક્ષો દ્રારા પર્યાવરણ ની જાળવણીથાય છે જેનાં ઉછેર અને રક્ષણ માટે યથા યોગ્ય યોગદાન આપવા કટિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી
[wptube id="1252022"]