DAHOD

દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા દાહોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી

તા.૦૨.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા દાહોદ વિધાનસભા મત વિસ્તારના માન. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી રી સાહેબ તેમને મૂલ્યવાન સૂચનો આપ્યા અને આરોગ્યની સેવાઓ ને વધુ મજુબત કરવા માટે મદદની પણ ખાત્રી આપવામા આવી તેઓ દ્વારા દર્દીઓ અને ગામનાં લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને આરોગ્યની સેવાઓની સમીક્ષા કરવામાં આવી અને તેમના દવારા સરળ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દરેક સ્ટાફ અને ગ્રામજનોને આમ ધારાસભ્ય સાથે છાપરી ગામના સરપંચ કાળુભાઇ નિનામા, બોરવાણી ગામના સરપંચ કાળાભાઈ ભુરીયા, ખજૂરી ગામના સરપંચ રમેશભાઈ નિનામા દ્વારા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button