HIMATNAGARSABARKANTHA

હિંમતનગર તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ૨૪ એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે

હિંમતનગર તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ૨૪ એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે

 

0000000

 

 

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૪ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ યોજાશે.

 

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્ર્મ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ “સ્વાગત”ને તા. ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ ૨૦ વર્ષ પુરા થતા એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનનું નક્કિ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન સ્વાગત સપ્તાહ ઉજવાશે.

 

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં તા. ૨૪ એપ્રિલના રોજ હિંમતનગર “તાલુકા સ્વાગત કાર્યક્ર્મ તેમજ તા. ૨૬ એપ્રિલના રોજ પોશીના તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.

 

આ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાના અધ્યક્ષતામાં વિજયનગર ખાતે તા. ૨૪ એપ્રિલના “તાલુકા સ્વાગત કાર્યક્ર્મ” તેમજ તા. ૨૬ એપ્રિલના રોજ પ્રાંતિજ તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.

 

જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાધેલાની અધ્યક્ષતામાં તા. ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ ખેડબ્રહ્મા તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. નિવાસી અધિક કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં તા. ૨૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ તલોદ તાલુકા સ્વાગત કાર્યક્ર્મ તેમજ નિયામકશ્રી ગ્રામ વિકાસ એજન્સીની ઉપસ્થિતિમાં તા. ૨૪ એપ્રિલના રોજ ઇડર તેમજ તા. ૨૫ એપ્રિલના રોજ વડાલી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મો યોજાશે.

 

આ કાર્યક્રમ અંતર્ગત ૧૧ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત/તાલુકા સ્વાગત/જિલ્લા સ્વાગત યોજાનાર છે. જિલ્લા પંચાયતની સીટ દીઠ બે મોટા ગામોની પસંદગી કરી અરજી સ્વીકારવા માટે તથા સ્વીકારેલ અરજી તાલુકા સ્વાગતમાં સમાવેશ કરી ઝડપી નિરાકરણ અર્થે નોડલ અધિકારી તરીકે વર્ગ-૨ કક્ષાના અધિકારીઓ નિયુક્તિ કરાઇ.

 

જિલ્લા પંચાયત સીટ દીઠ ગ્રામ સ્વાગત માટે પસંદ કરાયેલ ગામ

 

 

 

ક્રમ

 

તાલુકાનું નામ

 

જિલ્લા પંચાયત સીટનું નામ

 

જિલ્લા પંચાયત સીટ દીઠ મોટા બે ગામ

 

 

હિંમતનગર

 

બળવંતપુરા

 

નવા,કરણપુર

 

 

બેરણા

 

બેરણા,ગામડી

 

 

જામળા

 

જામળા,ખેડવા

 

 

કાંકણોલ

 

કાંકણોલ,પુરાલ

 

 

પરબડા

 

નવાનગર,બોરીયા(ખુ)

 

 

રાયગઢ

 

રાયગઢ,રૂપાલ

 

 

સવગઢ

 

સવગઢ,ઇલોલ

 

 

વક્તાપુર

 

જોરાપુર,રંગપુર

 

 

પ્રાંતિજ

 

બાલીસણા

 

ઉંછા,ઘડકણ

 

૧૦

 

મોયદ

 

દલપુર,સલાલ

 

૧૧

 

સીતવાડા

 

મજરા,કમાલપુર

 

૧૨

 

સોનાસણ

 

રામપુર,અંબાવાડા

 

૧૩

 

તલોદ

 

પુંસરી

 

પુંસરી,રણાસણ

 

૧૪

 

બડોદરા

 

બડોદરા,સીમલીયા

 

૧૫

 

દોલતાબાદ

 

જોરાજીના મુવાડા,ખેરોલ

 

૧૬

 

આંત્રોલી વાસ દોલજી

 

રોઝડ,આંત્રોલી વાસ દોલજી

 

૧૭

 

ઇડર

 

બડોલી

 

ચિત્રોડા,મોટા કોટડા

 

૧૮

 

 

 

દાવડ

 

અરોડા,દાવડ

 

૧૯

 

ગોલવાડા

 

ગોલવાડા,મોવતપુરા

 

૨૦

 

ગોરલ

 

ગોરલ,મુડેટી

 

૨૧

 

જાદર

 

જાદર,દરમલી

 

૨૨

 

કડિયાદરા

 

શેરપુર,પાનોલ

 

૨૩

 

કેસરપુરા

 

જાલીયા,મસાલ

 

૨૪

 

વડાલી

 

નાદરી

 

વાડોઠ,કુબાધરોલ

 

૨૫

 

મહોર

 

મહોર,બાપસર

 

૨૬

 

ખેડબ્રહ્મા

 

આગીયા

 

આગીયા,ઉંચીધનાર

 

૨૭

 

ખેડવા

 

મટોડા,ખેડવા

 

૨૮

 

લક્ષ્મીપુરા

 

લક્ષ્મીપુરા,દિધીયા

 

૨૯

 

પાટડીયા

 

પાટડીયા,ખેરોજ

 

૩૦

 

પોશીના

 

ચંદ્રાણા

 

અજાવાસ,પોશીના

 

૩૧

 

દંત્રાલ

 

દંત્રાલ,આંબામહુડા

 

૩૨

 

દેમ્તી

 

લાંબડીયા,નાડા

 

૩૩

 

કોટડા

 

કોટડા,દેલવાડા(છો)

 

૩૪

 

વિજયનગર

 

કણાદર

 

ચિતરીયા,કોડીયાવાડા

 

૩૫

 

પરોસડા

 

અંદ્રોખા,ઉખલાડુંગરી

 

૩૬

 

વિજયનગર

 

વિજયનગર,સારોલી

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button